પૂર્ણિયા

પૂર્ણિયા

પૂર્ણિયા : બિહાર રાજ્યમાં આવેલો એક જિલ્લો. સ્થાન : 25o 15′ ઉ. અ.થી 26o 35′ ઉ. અ. અને 87o પૂ. રે. થી 88o 32′ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે નેપાળ, પૂર્વે પશ્ચિમ બંગાળ, પશ્ચિમે ભાગલપુર અને દક્ષિણે ભાગલપુર તથા ગંગા નદી આવેલાં છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ 3229…

વધુ વાંચો >