પુંચ

પુંચ

પુંચ : ભારતની ઉત્તરના સરહદી રાજ્ય જમ્મુ અને કાશ્મીરનો એક જિલ્લો. આ જિલ્લાનું ક્ષેત્રફળ 1,674 ચોકિમી. છે. 2018માં અંદાજ મુજબ વસ્તી 4,76,820ની છે. આ જિલ્લાની પશ્ચિમ સરહદે પાકિસ્તાન, પૂર્વ બાજુએ શ્રીનગર અને અનંતનાગ જિલ્લા, દક્ષિણે મીરપુર અને રીઆસી જિલ્લા આવેલા છે. જેલમ નદી પુંચ શહેરની ઉત્તરે થઈને વહે છે અને…

વધુ વાંચો >