પરવેઝ સલાહુદ્દીન
પરવેઝ, સલાહુદ્દીન
પરવેઝ, સલાહુદ્દીન (જ. 1950, અલ્લાહાબાદ) : ઉર્દૂ કવિ તથા ફિલ્મ-સર્જક. તેમના ગ્રંથ ‘આઇડેન્ટિટી કાર્ડ’ને સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં અનુસ્નાતક ડિગ્રી. અમેરિકામાં વહીવટ તેમજ વ્યવસ્થાપન વિશે અભ્યાસ કર્યો. 9 વર્ષની વયે લખવાનો પ્રારંભ. યુનિવર્સિટી છોડી તે પહેલાં જ તેમને સાહિત્યક્ષેત્રે સ્વીકૃતિ મળી ચૂકી હતી.…
વધુ વાંચો >