પરભણી

પરભણી

પરભણી : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે રાજ્યના મરાઠાવાડા વિભાગમાં દખ્ખણના ઉચ્ચસપાટપ્રદેશમાં ગોદાવરી નદીની ખીણમાં 18° 58´ થી 20° 02´ ઉ. અ. અને 76° 04´ થી 77° 42´ પૂ. રે. વચ્ચે આવેલો છે. જિલ્લાની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 128.72 કિમી. તથા ઉત્તર-દક્ષિણ પહોળાઈ 104.58 કિમી. છે. જિલ્લાનો…

વધુ વાંચો >