નાગપટ્ટીનમ્
નાગપટ્ટીનમ્
નાગપટ્ટીનમ્ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યના પૂર્વે કિનારે આવેલ જિલ્લો, જિલ્લામથક અને મધ્યમ કક્ષાનું બંદર. ભૌગોલિક સ્થાન : 10° 46´ ઉ. અ. અને 79° 50´ પૂ. રે. પર આ શહેર આવેલું છે. તે બંગાળના ઉપસાગર પર કુડ્ડવાયર નદીના મુખ પર વસેલું છે. આ જિલ્લો બે વિભાગમાં વહેંચાયેલો છે. આ જિલ્લાની…
વધુ વાંચો >