ધેનકેનાલ

ધેનકેનાલ

ધેનકેનાલ : પૂર્વ ભારતના ઓડિશા રાજ્યના 30 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 20 29´ ઉ. અ.થી 21 11´ ઉ. અ. અને 85 58´ પૂ. રે.થી 86 2´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તે ઉત્તરે કેન્દુજહાર અને અંગુલ જિલ્લા, પૂર્વમાં જયપુર જિલ્લો, દક્ષિણે કટક જિલ્લો અને…

વધુ વાંચો >