દ્રાવકવિઘટન
દ્રાવકવિઘટન
દ્રાવકવિઘટન (solvolysis) : દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થ સાથે પાણી કે આલ્કોહૉલ જેવા દ્રાવકો વડે થતી રાસાયણિક પ્રક્રિયા. સામાન્ય રીતે દ્રાવકનું પ્રમાણ પ્રક્રિયા માટે જરૂરી કરતાં ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. અહીં દ્રાવક દ્રાવ્ય સાથે પ્રક્રિયા કરીને નવું સંયોજન બનાવે છે. આ વિધિમાં સામાન્યત: મધ્યવર્તી સંયોજનો બનતાં હોય છે. દ્રાવકવિઘટન-પ્રક્રિયાઓ એ…
વધુ વાંચો >