દોસાંજ, દિલજીત
દોસાંજ, દિલજીત
દોસાંજ, દિલજીત (જ. 6 જાન્યુઆરી 1984, દોસાંજ કલાન, જિ. જલંધર, પંજાબ) : ભારતીય મૂળના અમેરિકન ગાયક, અભિનેતા અને ફિલ્મનિર્માતા. પંજાબી અને હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલા છે. જાટ શીખ પરિવારમાં જન્મ. પિતાનું નામ બલબીરસિંહ. માતાનું નામ સુખવિંદર કૌર. પિતા પંજાબ પરિવહન નિગમમાં કાર્ય કરતા હતા. દિલજીત પોતાના કાકાના ઘરે રહેતા હતા.…
વધુ વાંચો >