દેસાઈ, જયા

દેસાઈ, જયા

દેસાઈ, જયા (જ. 2 એપ્રિલ 1933, ધર્મજ; અ. 23 ડિસેમ્બર 2010, લંડન) : ઇંગ્લૅન્ડના ગુજરાત મૂળનાં પ્રખ્યાત મજૂર સંગઠન નેતા. તેમણે યુ.કે.ની ગ્રુનવિક ફૅક્ટરીમાં કામદારો સાથે થતા વંશીય ભેદભાવ અને પગારની અસમાનતા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. બે વર્ષ સુધી ચાલેલી લડતને કારણે તેઓ બ્રિટનમાં પ્રસિદ્ધિ પામ્યાં. 22 વર્ષની ઉંમરે સૂર્યકાંત…

વધુ વાંચો >