દેવાસ

દેવાસ

દેવાસ : મધ્યપ્રદેશનો એક જિલ્લો તથા જિલ્લાના મથકનું ગામ. ભૌગોલિક સ્થાન : 22° 30´ ઉ. અ. અને 76° 30´ પૂ. રે.. આઝાદી પછી 1948માં મધ્યભારતની રિયાસતોના સંઘની સ્થાપના થઈ. 1956માં મધ્યપ્રદેશની સ્થાપના થતાં દેવાસ તેનો જિલ્લો બન્યો. જિલ્લાનું ક્ષેત્રફળ 7,020 ચોકિમી. તથા તેની વસ્તી 15.63 લાખ (2011) છે. ઇંદોરથી તે…

વધુ વાંચો >