દેવરિયા

દેવરિયા

દેવરિયા : ઉત્તરપ્રદેશનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લાનું મુખ્ય મથક. તે નાની ગંડક નદીના પૂરગ્રસ્ત મેદાની વિસ્તારમાં આવેલું છે. તે ગોરખપુરની અગ્નિદિશામાં આશરે 50 કિમી. અંતરે વસેલું નગર છે. ભૌગોલિક સ્થાન : 26° 50´ ઉ. અ. અને 83° 50´ પૂ. રે.. આ જિલ્લાની ઉત્તરે કુશીનગર, દક્ષિણે બલિયા, નૈર્ઋત્યે…

વધુ વાંચો >