દમોહ

દમોહ

દમોહ : મધ્યપ્રદેશમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. તે 23° 50’ ઉ. અ. પર તથા 79° 27’ પૂ. રે. પર આવેલું છે. તેની ઉત્તરે છત્તરપુર, ઈશાને પન્ના, પૂર્વે કુટની, અગ્નિ તરફ જબલપુર, દક્ષિણે નરસિંહપુર તથા પશ્ચિમે સાગર જિલ્લા આવેલા છે. તે જિલ્લાનું વહીવટી કેન્દ્ર પણ છે. જિલ્લાની વસ્તી 12,63,703 (2011) છે.…

વધુ વાંચો >