દતિયા

દતિયા

દતિયા : મધ્યપ્રદેશનો એક જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. બ્રિટિશ શાસનકાળ દરમિયાન તે એક દેશી રિયાસત હતું. તે 25° 50´ ઉ. અ. તથા 78°, 30´ પૂ. રે. પર આવેલું છે. તે ઝાંસી-ગ્વાલિયર માર્ગ પર ઝાંસીથી આશરે 25 કિમી.ના અંતરે છે. ઉત્તર અને ઈશાનમાં ભિન્ડુ, પૂર્વમાં ગ્વાલિયર, અગ્નિ અને…

વધુ વાંચો >