ઢાકા

ઢાકા

ઢાકા : બાંગ્લાદેશનું પાટનગર, સાંસ્કૃતિક કેન્દ્ર, વિભાગીય તથા જિલ્લામથક તથા દેશનું મહત્વનું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન : 26° 41´ ઉ. અ. અને 85° 10´ પૂ. રે.. તે કૉલકાતાથી આશરે 240 કિમી. અંતરે આવેલું છે. તેના વહીવટી વિભાગમાં ઢાકા, મેઇમનસિંગ, તાનજેઇલ, જમાલપુર અને ફરીદપુર જિલ્લાઓનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશની મધ્યમાં આવેલ…

વધુ વાંચો >