ડોસા આણંદજી જમનાદાસ

ડોસા, આણંદજી જમનાદાસ

ડોસા, આણંદજી જમનાદાસ (જ. 15 સપ્ટેમ્બર 1916, મુંબઈ; અ. 22 સપ્ટેમ્બર 2014, અમેરિકા) : ક્રિકેટની માહિતીના સંગ્રાહક અને ઉત્તમ આંકડાશાસ્ત્રી. મુંબઈની ન્યૂ ઇરા સ્કૂલ અને વિલ્સન કૉલેજમાં અભ્યાસ  કરતી વખતે ઓલ રાઉન્ડર તરીકે પ્રારંભિક બૅટ્સમૅન, મધ્યમ ગતિના ગોલંદાજ અને ચપળ ક્ષેત્રરક્ષક તરીકે કામગીરી બજાવી શ્રેષ્ઠ યુવા બૅટ્સમૅનનો ચંદ્રક મેળવ્યો હતો.…

વધુ વાંચો >