ડોડા

ડોડા

ડોડા : કાશ્મીરના જમ્મુ પ્રદેશમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 33° 08´ ઉ. અ. અને 75° 34´ પૂ. રે.. આ જિલ્લાના કીશ્તવાર, રામબન અને ભદ્રવાર એમ ત્રણ તાલુકા છે. જિલ્લાનું ક્ષેત્રફળ 5170 ચોકિમી. છે અને તેની કુલ વસ્તી 4,09,576 (2011) છે. હિમાલયનો દક્ષિણ-પશ્ચિમ ભાગ આ જિલ્લામાં આવેલો છે.…

વધુ વાંચો >