ડુરાન્ડ કપ

ડુરાન્ડ કપ

ડુરાન્ડ કપ : ભારતમાં ખેલાતી મહત્વની ફૂટબૉલ-સ્પર્ધા. ઈ. સ. 1888માં સર માર્ટિમેર ડુરાન્ડેએ લશ્કરી સૈનિકો એમના ફાજલ સમયમાં ફૂટબૉલ રમે તે માટે આ કપની ભેટ આપી. તેમના નામ ઉપરથી આ કપ ડુરાન્ડ તરીકે જાણીતો થયો. 1888થી 1913 સુધી  સિમલામાં અને ત્યારબાદ દિલ્હીમાં આ સ્પર્ધા યોજાય છે. 1940માં દિલ્હીના નૅશનલ સ્ટેડિયમ…

વધુ વાંચો >