ટિન્બર્જન યાન
ટિન્બર્જન, યાન
ટિન્બર્જન, યાન (જ. 12 એપ્રિલ 1903, ધ હેગ, અ. 9 જૂન 1994) : વિખ્યાત ડચ અર્થશાસ્ત્રી અને 1969ના અર્થશાસ્ત્ર માટેના પ્રથમ નોબેલ પુરસ્કારના સહવિજેતા તથા નિકોલાસ ટિન્બર્જનના ભાઈ. 1929માં લંડન યુનિવર્સિટીમાંથી ‘મિનિમમ પ્રૉબ્લેમ્સ ઇન ફિઝિક્સ ઍન્ડ ઇકૉનૉમિક્સ’ વિષય પર લખેલા મહાનિબંધ પર પીએચ.ડી. પ્રાપ્ત કરી. 1929–45 દરમિયાન નેધરલૅન્ડ્ઝમાં સેન્ટ્રલ બ્યૂરો…
વધુ વાંચો >