ટાઇટસ

ટાઇટસ

ટાઇટસ (જ. 30 ડિસેમ્બર 39;  અ. 13 સપ્ટેમ્બર 81) : રોમનો ખૂબ લોકપ્રિય સમ્રાટ (ઈ. સ. 79–81) અને જેરૂસલેમનો વિજેતા (ઈ. સ. 70). તેનું  મૂળ નામ ટાઇટસ ફ્લેવિયસ સેબિનસ વેસ્પેસિયેનસ હતું. તે રોમન સમ્રાટ વેસ્પેસિયનનો પુત્ર હતો. ટાઇટસ જર્મની અને બ્રિટનમાં યુદ્ધ લડ્યો હતો. ઈ. સ. 66માં તે વેસ્પેસિયન સાથે…

વધુ વાંચો >