જિન્દ

જિન્દ

જિન્દ : આઝાદી પૂર્વેનું પંજાબમાં આવેલું દેશી રાજ્ય અને હાલ હરિયાણા રાજ્યનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 29° 19’ ઉ. અ. 76° 19’ પૂ. રે. તે દિલ્હીથી અગ્નિખૂણે 110 કિમી. દૂર છે. જિલ્લાનું ક્ષેત્રફળ 2702 ચો.કિમી. છે. આ જિલ્લાની ઉત્તર દિશાએ કૈથલ, પૂર્વ તરફ પાણીપત અને સોનીપત જિલ્લો,…

વધુ વાંચો >