જમશેદપુર

જમશેદપુર

જમશેદપુર : ભારતના ઝારખંડ રાજ્યનું પોલાદ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ નગર. ભૌગોલિક સ્થાન : 22o 48’ઉ. અ. અને 86o 11’ પૂ. રે. પ્રાચીન મૌર્ય અને ગુપ્તયુગની જાહોજલાલીને કારણે બિહાર ઇતિહાસપ્રસિદ્ધ રાજ્ય ગણાય છે, જ્યારે આધુનિક યુગમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગના પ્રારંભ માટે તે પ્રસિદ્ધિ પામ્યું. ટાટાનગર તરીકે જાણીતા આ શહેરમાં 1909માં…

વધુ વાંચો >