જનીન આપરિવર્તિત પાક (gene modified  GM crop)

જનીન આપરિવર્તિત પાક (gene modified – GM crop)

જનીન આપરિવર્તિત પાક (gene modified – GM crop) : અન્ય સજીવના શરીરમાંથી અલગ કરેલ જનીનને કૃષિપાક વનસ્પતિમાં દાખલ કરીને તેના બીજના વાવેતરથી ઉત્પન્ન થયેલ પાક. અમેરિકાની બીજ-ઉત્પાદક મૉન્સેંટો કંપની મબલખ પ્રમાણમાં ગુણવત્તાવાળો પાક મળી રહે તે ઉદ્દેશથી જાતજાતના વનસ્પતિ-પાકોનાં બીજ તૈયાર કરી કૃષિકારોને વેચે છે. ઈ.સ. 1998માં આ કંપનીએ કપાસનાં…

વધુ વાંચો >