ચિકમગલુર

ચિકમગલુર

ચિકમગલુર : કર્ણાટક રાજ્યના 30 જિલ્લા પૈકીનો એક અને જિલ્લામથક. આ જિલ્લાની પૂર્વ દિશાએ તુમકુર, પશ્ચિમ દિશાએ ઉડુપી, ઉત્તરમાં શિમોગા અને દક્ષિણે હસન અને દક્ષિણ કન્નડ જિલ્લા છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ 7201 ચોકિમી. છે. સમગ્ર જિલ્લો દક્ષિણ ઉચ્ચપ્રદેશનો ભાગ છે અને પ્રાચીન ભૂસ્તરીય કાળના ખડકો ધરાવે છે. તેની સરાસરી ઊંચાઈ…

વધુ વાંચો >