ચક્રવર્તી, કૌશિકી

ચક્રવર્તી, કૌશિકી

ચક્રવર્તી, કૌશિકી (જ. 24 ઑક્ટોબર,  1980,  કોલકાતા) : પતિયાલા ઘરાનાના પથદર્શક,  વિદુષી. માતા ચંદના અને પદ્મભૂષણ મેળવનાર પિતા અજય ચક્વર્તીનાં પુત્રી કૌશિકી નાનપણથી જ સંગીત પ્રત્યે રુચિ ધરાવતાં. માત્ર બે વર્ષની ઉંમરે, શબ્દ બરાબર બોલતાં શીખ્યા પહેલાં તે સ્વર ઓળખી કાઢતાં. કૉલકાતાની પાથા ભવન શાળામાં તેમણે અભ્યાસ કર્યો. જોગમાયા દેવી…

વધુ વાંચો >