ગુમલા (Gumla)

ગુમલા (Gumla)

ગુમલા (Gumla) : ઝારખંડ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 03´ ઉ. અ. અને 84° 33´ પૂ.રે.ની આજુબાજુનો 5,321 ચોકિમી.  જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પાલામૌ અને લોહરદગા જિલ્લા, પૂર્વ તરફ રાંચી અને પશ્ચિમ સિંગભૂમનો થોડોક ભાગ, દક્ષિણ…

વધુ વાંચો >