ગી(યા)માં રોજર ચાર્લ્સ

ગી(યા)માં, રોજર ચાર્લ્સ

ગી(યા)માં, રોજર ચાર્લ્સ (જ. 11 જાન્યુઆરી 1924, ડીઝોં, ફ્રાન્સ) : ACTH (એડ્રિનોકૉર્ટિકોટ્રોપિક હૉર્મોન)ના સંશોધન બદલ ઍન્ડ્રુ શૅલી અને રોઝેલીન યૅલો સાથે નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર જૈવરસાયણશાસ્ત્રી (biochemist). તેઓ બૅયલર કૉલેજ ઑવ્ મેડિસિન(હ્યૂસ્ટન, ટેક્સાસ, યુ.એસ.)માં જોડાયા. તેમણે પીયૂષિકા (pituitary) ગ્રંથિના અંત:સ્રાવોના વિસ્રવણનું નિયમન કરવા માટે અધશ્ર્ચેતક(hypothalamus)માંથી ઝરતાં રસાયણો ઉપયોગી છે તે…

વધુ વાંચો >