ગીમે મ્યુઝિયમ
ગીમે, મ્યુઝિયમ
ગીમે, મ્યુઝિયમ (Gime Museum) (સ્થાપના : 1889, પૅરિસ, ફ્રાંસ) : ફ્રાંસમાં પૅરિસ ખાતેનું ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, મ્યાનમાર, તિબેટ, નેપાળ, કોરિયા અને કમ્બોડિયાની પ્રાચીન કલાનું મ્યુઝિયમ. ફ્રાંસમાં પૅરિસ ખાતે ગીમે મ્યુઝિયમ ભારતીય કળાનો ખજાનો છે. ફ્રાંસના એક ઉદ્યોગપતિ એમીલ ગીમેએ આ મ્યુઝિયમ પૅરિસમાં શરૂ કરવા માટે 1899માં દાન આપ્યું હતું.…
વધુ વાંચો >