ગિલ એમ. એસ.

ગિલ, એમ. એસ.

ગિલ, એમ. એસ. (જ. 14 જૂન 1936, પંજાબ) : ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર. પિતા કર્નલ પ્રતાપસીંગ ગિલ અને માતા નિરંજન કૌર ગિલ. પંજાબના અમૃતસર જિલ્લાનું અલ્દીનપુર ગામ તેમનું વતન. સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ની ડિગ્રીઓ ધરાવવા સાથે તેઓ ડેવલપમેન્ટ સ્ટડીઝનો ડિપ્લોમા ધરાવે છે. યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજમાંથી ડૉક્ટર ઑવ્ સાયન્સની ડિગ્રી ધરાવવા…

વધુ વાંચો >