ક્ષય મૂત્રમાર્ગ અને જનનમાર્ગનો

ક્ષય, મૂત્રમાર્ગ અને જનનમાર્ગનો

ક્ષય, મૂત્રમાર્ગ અને જનનમાર્ગનો : મૂત્રપિંડ તથા મૂત્રમાર્ગના અન્ય અવયવો તથા જનનમાર્ગમાં ક્ષયનો રોગ થવો તે. ફેફસાં પછી ક્ષય રોગથી અસર પામતો બીજો મહત્વનો અવયવ મૂત્રપિંડ છે. ઘણી વખત પ્રાથમિક ચેપ સમયે જ મૂત્રપિંડ અસરગ્રસ્ત થાય છે. મૂત્રપિંડમાં ચેપજન્ય વિસ્તાર (infective focus) લાંબા સમય સુધી સુષુપ્ત (dormant) રહે છે. તે…

વધુ વાંચો >