ક્લેમન્ટ 5

ક્લેમન્ટ 5

ક્લેમન્ટ 5 (જ. 1264, બોર્ડો પાસેના ગામમાં, ફ્રાન્સ; અ. 1314) : ખ્રિસ્તી ધર્મના રોમન કૅથલિક પંથના વડા ધર્માચાર્ય પોપ. મૂળ નામ બર્માન્દ દ ગો. પોપના સર્વોચ્ચ પદે પહોંચ્યા તે પહેલાં અંગ્રેજોના તાબાના બૉર્ડો શહેરના આર્ચબિશપ હતા. તે પેરુજિયામાં હતા ત્યારે 1305માં તેમની વરણી પોપ તરીકે થઈ હતી. પોપ બનવા આતુર…

વધુ વાંચો >