કૌલ, જસપિન્દર નરુલા (ડૉ.)
કૌલ, જસપિન્દર નરુલા (ડૉ.)
કૌલ, જસપિન્દર નરુલા (ડૉ.) (જ. 14 નવેમ્બર 1970, દિલ્હી) : બુલંદ સ્વરનાં ગાયિકા. કર્મશીલા ડૉ. જસપિન્દર નરુલાનો જન્મ પંજાબના સાંગીતિક પરિવારમાં થયો હતો. તેમના પિતાજી કેસરસિંહ નરૂલા 1950ની આસપાસના ગાળામાં સંગીતનિયોજક તરીકે સારી પ્રતિષ્ઠા પામ્યા હતા. માતા મોહિની પંજાબી અને હરિયાણવી ભાષાનાં વિખ્યાત લોકગાયિકા છે. ગળથૂથીમાં સંગીતસંસ્કાર પામેલાં જસપિન્દરે બાળપણમાં…
વધુ વાંચો >