કોશી ઑગસ્ટિન લૂઈ

કોશી ઑગસ્ટિન લૂઈ

કોશી, ઑગસ્ટિન લૂઈ (જ. 21 ઑગસ્ટ 1789, પૅરિસ; અ. 23 મે 1857) : મહાન ફ્રેંચ ગણિતશાસ્ત્રી. માતા મૅરી અને પિતા લૂઈ ફ્રાંસવાનું કોશી છઠ્ઠું સંતાન હતા. માતાપિતા ધર્મભાવનાવાળાં અને દયાવાન હતાં. ચુસ્ત ખ્રિસ્તીના આ સદગુણો તેમણે વારસામાં મેળવ્યા હતા. તેમના જન્મ વખતે ફ્રાન્સ ખૂબ નાજુક રાજકીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું…

વધુ વાંચો >