કોલ્મોગોરોવ આન્દ્રે નિકોલાયેવિચ

કોલ્મોગોરોવ આન્દ્રે નિકોલાયેવિચ

કોલ્મોગોરોવ, આન્દ્રે નિકોલાયેવિચ (જ. 25 એપ્રિલ 1903; અ. 23  ઑક્ટોબર 1887) : રશિયન ગણિતશાસ્ત્રી. આધુનિક ગણિતશાસ્ત્રની વિવિધ શાખાઓમાં તેમણે સંશોધનકાર્ય કરેલું છે. 17 વર્ષની ઉંમરે તે મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં દાખલ થયા. 1921ની પાનખરમાં તેમણે ત્રિકોણમિતીય શ્રેણીઓ (series) અને ગણ પ્રક્રિયાઓ (set operations) પરની જટિલ સમસ્યાઓ પર કામ કર્યું. 1922માં ગણ…

વધુ વાંચો >