કોરેલી મેરી

કોરેલી મેરી

કોરેલી, મેરી (જ. 1855, લંડન; અ. 21 એપ્રિલ 1924) : અંગ્રેજ નવલકથાકાર. મૂળ નામ મેરી મૅકે. કોરેલી તખલ્લુસ. વિક્ટોરિયન યુગના પાછળના ચરણમાં, મધ્યમ વર્ગના અનેક વાચકો ઉપર એમની કલમે કામણ કર્યું હતું. સંગીતનો પાકો અભ્યાસ કર્યા બાદ 30 વર્ષની વયે એમણે પ્રથમ નવલકથા, ‘એ રોમાન્સ ઑવ્ ટુ વર્લ્ડ્ઝ’ (1886) લખી.…

વધુ વાંચો >