કૉર્નેલિયસ પીટર

કૉર્નેલિયસ પીટર

કૉર્નેલિયસ, પીટર (જ. 1783, ર્હાઇન્લૅન્ડ, જર્મની; અ. 1867) : જર્મન રંગદર્શી ચિત્રકાર, નેઝેરનેસ (Nazarenes) કલા-આંદોલનનો એક અગત્યનો કલાકાર. આ આંદોલનની એક મહત્વની નેમ મધ્યયુગીન ગૉથિક કલાની પુન:પ્રતિષ્ઠા (‘ગૉથિક રિવાઇવલિઝમ’) હતી, જેની સિદ્ધિમાં કૉર્નેલિયસે પોતાનાં ચિત્રો દ્વારા મહત્વનો ફાળો આપ્યો. જર્મન મહાકવિ ગેટેના પદ્યનાટક ‘ફાઉસ્ટ’ (Faust) માટે તેમણે જર્મન ચિત્રકાર ડ્યુરર(Du..rer)ની…

વધુ વાંચો >