કૉપ્લે જોન સિન્ગલ્ટન
કૉપ્લે જોન સિન્ગલ્ટન
કૉપ્લે, જોન સિન્ગલ્ટન (Copley, John Singleton) જ. 3 જુલાઈ 1738, બૉસ્ટન, અમેરિકા; અ. 9 સપ્ટેમ્બર 1815, લંડન, બ્રિટન) : ઐતિહાસિક પ્રસંગોનાં ચિત્રો તથા વ્યક્તિચિત્રો ચીતરવા માટે જાણીતા અમેરિકન ચિત્રકાર. સાવકા પિતા પીટર પેલ્હામ પાસે તેમણે ચિત્રકલાના પ્રાથમિક પાઠ ગ્રહણ કર્યા. કૉપ્લે પોતાનાં મૉડલ્સને પુસ્તકો, ખુરશી, રસોઈની સામગ્રી, પાળેલાં કૂતરાં-ઘોડાં, ભરતગૂંથણના…
વધુ વાંચો >