કૅર – એમિલી

કૅર – એમિલી

કૅર, એમિલી (જ. 1871, બ્રિટિશ કોલમ્બિયા, કૅનેડા; અ. 1945, વિક્ટોરિયા, બ્રિટિશ કોલમ્બિયા, કૅનેડા) : આધુનિક કૅનેડિયન મહિલા ચિત્રકાર. સાન ફ્રાન્સિસ્કો ખાતેની કૅલિફોર્નિયા સ્કૂલ ઑવ્ ડિઝાઇનમાં તેમણે 1891થી 1894 સુધી ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1899 સુધી તેમણે વેસ્ટમિન્સ્ટર સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાનો વધુ અભ્યાસ કર્યો. 1904માં બ્રિટિશ કોલમ્બિયા જઈ રેડ ઇન્ડિયનોની…

વધુ વાંચો >