કૅથેરાઈન

ઈસા, કૅથેરાઈન

ઈસા, કૅથેરાઈન (જ. 3 એપ્રિલ 1898; અ. 4 જૂન, 1997, સાન્તા બાર્બરા, કેલિફોર્નિયા) : એક્ટેરિનોસ્લૉવ, રશિયામાં જન્મીને અમેરિકામાં સ્થાયી થનાર મહિલા-વનસ્પતિશાસ્ત્રી. તેમણે રશિયા, જર્મની અને અમેરિકામાં શિક્ષણ મેળવ્યું હતું. તે કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં ડેવિસ કૅમ્પસમાં અને 1965થી સાન્તા બાર્બરા કૅમ્પસમાં વનસ્પતિવિજ્ઞાનનાં પ્રાધ્યાપિકા રહ્યાં છે. વનસ્પતિની અંત:સ્થ રચના તેમનો પ્રિય વિષય છે.…

વધુ વાંચો >