કૃષ્ણન્ કિટ્ના, આર.

કૃષ્ણન્ કિટ્ના, આર.

કૃષ્ણન્ કિટ્ના, આર. (જ. 5 જાન્યુઆરી 1973, વેલાટિકોમ્બેઇ ગામ, નીલગિરિ પર્વતો, તમિલનાડુ; અ. 20 માર્ચ 2025) : કુરુમ્બા આદિવાસીઓની આજીલે બોટ્ટુ ચિત્રકળાના કળાકાર. નીલગિરિ પર્વતો પર વસતા કુરુમ્બા આદિવાસી લોકોની એક વસાહતમાં તેમનો જન્મ થયેલો. આ આદિવાસી લોકોની પ્રણાલી મુજબ કૃષ્ણનને બાળપણમાં જ કુરુમ્બા આદિવાસીઓની પ્રાચીન પ્રણાલીગત લોકશૈલી આજીલે બોટ્ટુ…

વધુ વાંચો >