કાલેકી માઇકલ

કાલેકી, માઇકલ

કાલેકી, માઇકલ (જ. 1899; અ. 1970) : પોલૅન્ડના વિખ્યાત અર્થશાસ્ત્રી. વૉર્સો શહેરના ઝેન્સ્ક પૉલિટેકનિકમાં એન્જિનિયરિંગના વિષયો સાથે અભ્યાસ કર્યો પણ ત્યાંથી પદવી પ્રાપ્ત કરે તે પહેલાં, કૌટુમ્બિક સંજોગોને લીધે અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. અર્થશાસ્ત્રનાં પુસ્તકો વાંચીને જ અર્થશાસ્ત્રના વિષયમાં સ્વ-શિક્ષિત નિષ્ણાત બન્યા. 1929થી 1937 સુધી વૉર્સોના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બિઝનેસ…

વધુ વાંચો >