કારાયેવ કારા અબુલ્ફાઝ ઑગ્લી (Karayev Kara Abulfaz Ogly)

કારાયેવ, કારા અબુલ્ફાઝ ઑગ્લી

કારાયેવ, કારા અબુલ્ફાઝ ઑગ્લી (Karayev, Kara Abulfaz Ogly) (જ. 1918, બાકુ, આઝરબૈજાન) : પ્રસિદ્ધ આઝરબૈજાની સંગીતકાર અને સ્વરનિયોજક. ઓગણીસ વરસની ઉંમરે કારાયેવ બાકુ કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયા. મહાન રશિયન કવિ ઍલેકઝાન્ડર પુશ્કિનની સોમી જન્મજયંતી નિમિત્તે એકલ પિયાનો (solo piano) માટેની કૃતિ ‘સાર્સ્કોસેલ્સ્કાયા સ્ટેચ્યૂ’ (Tsarskoselskaya statue) લખી. આ કૃતિ…

વધુ વાંચો >