કાબરા બ્રિજભૂષણલાલ

કાબરા, બ્રિજભૂષણલાલ

કાબરા, બ્રિજભૂષણલાલ (જ. 25 જૂન 1937, જોધપુર) : ભારતના જાણીતા ગિટારવાદક. સંગીતરસિક પિતા ગોવર્ધનલાલ કાબરાના પુત્ર બ્રિજભૂષણલાલ કાબરાને સંગીત તરફની અભિરુચિ ઘરના વાતાવરણમાંથી મળી. વાદ્ય તરીકે તેમણે એક પરદેશી વાદ્ય ગિટારને પસંદ કર્યું. આ વાદ્યની રચના સ્વરો – ઘોષ, પ્રતિઘોષ આ સઘળું પશ્ચિમી સંગીતને અનુરૂપ હોઈ બ્રિજભૂષણ કાબરા માટે પ્રથમ…

વધુ વાંચો >