કપૂર શશી

કપૂર શશી

કપૂર, શશી (જ. 1938; અ. 2017) : હિંદી ચલચિત્રજગતના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા. વિખ્યાત અભિનેતા પૃથ્વીરાજ કપૂર(1906-72)ના પુત્ર તથા રાજ કપૂર અને શમ્મી કપૂરના લઘુબંધુ. પિતા દ્વારા નિર્મિત શકુન્તલા (1944) નાટકમાં છ વર્ષની ઉંમરે અભિનય કર્યો અને આ રીતે કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ ‘રાજ’, ‘આગ’ અને ‘આવારા’ ચલચિત્રોમાં બાળઅભિનેતા તરીકે…

વધુ વાંચો >