ઓમડુરમાન

ઓમડુરમાન

ઓમડુરમાન : આફ્રિકાના સુદાનનું નાઇલ નદીના ડાબા કિનારે વસેલું ખાર્ટુમનું ઉપનગર. ભૌગોલિક સ્થાન : 150 ૩8′ ઉ. અ. અને ૩20 ૩0′ પૂ. રે. આ સ્થળનું મૂળ નામ ઉમ્મડુરમાન છે. ઓમડુરમાન, પૂર્વે અલ્ ખાર્ટુમ અને ખાર્ટુમ બહારી (ઉત્તર)  એમ ત્રણ ભેગાં મળીને એક મેટ્રોપૉલિટન વિસ્તાર બને છે. શહેરની વસ્તી : 23,95,013(2021)…

વધુ વાંચો >