એમ.એસ. નારાયણન્

ન્યૂક્લિયર શિયાળો (Nuclear Winter)

ન્યૂક્લિયર શિયાળો (Nuclear Winter) : ન્યૂક્લિયર મહાયુદ્ધને કારણે પૃથ્વી ઉપર પેદા થતી પર્યાવરણને હાનિ કરતી વિપરીત ઘટના. ન્યૂક્લિયર શિયાળાને લીધે પૃથ્વીના વાતાવરણ અને હવામાન ઉપર આફતજનક ફેરફારો થવાની શક્યતા બતાવવામાં આવી છે. ન્યૂક્લિયર મહાયુદ્ધ દરમિયાન સમગ્ર પૃથ્વી ઉપર શહેરી વિસ્તારો અને વ્યૂહાત્મક વિસ્તારો ઉપર બૉંબમારો થાય અને તે આડેધડ પણ…

વધુ વાંચો >