એપિડોટ (પિસ્ટેસાઇટ)

એપિડોટ (પિસ્ટેસાઇટ)

એપિડોટ (પિસ્ટેસાઇટ) : એક ખનિજ. રા. બં. – Ca2Fe3+Al2O. H[Si2O7]; સ્ફ. વ. – મૉનોક્લિનિક; – ‘b’ અક્ષને સમાંતર, વિકસિત, સોયાકાર, તંતુમય, દાણાદાર, જથ્થામય; રં. – લીલો, કાળાશ પડતો લીલો, પિસ્તા જેવો લીલો; સં.  બેઝલપિનકોઇડને સમાંતર; ચ. – કાચમય; ભં. સ. – ખરબચડી; ચૂ. – રંગવિહીન કે રાખોડી; ક. – 6.0…

વધુ વાંચો >