ઍસિટેબ્યુલેરિયા

ઍસિટેબ્યુલેરિયા

ઍસિટેબ્યુલેરિયા : વનસ્પતિઓના ક્લૉરોફાઇટા વિભાગના ડેસિક્લેડેલ્સ ગોત્રની એક દરિયાઈ લીલ. તેને ‘મત્સ્યકન્યાના મદ્યજામ’ (mermaid’s wineglass) તરીકે ઓળખાવવામાં આવે છે. વિશ્ર્વમાં તેની 20 જેટલી જાતિઓ નોંધાઈ છે. પરિપક્વ સુકાયનું પુષ્કળ પ્રમાણમાં કૅલ્શિકરણ (calcification) થયું હોય છે. તે ટટ્ટાર અશાખિત અક્ષ ધરાવે છે, જે જન્યુધાનીય કિરણો(gametangial rays)ના એક કે તેથી વધારે ચક્રો…

વધુ વાંચો >