ઉત્તરપ્રદેશ સ્ટેટ ઑબ્ઝર્વેટરી – નૈનીતાલ

ઉત્તરપ્રદેશ સ્ટેટ ઑબ્ઝર્વેટરી

ઉત્તરપ્રદેશ સ્ટેટ ઑબ્ઝર્વેટરી – નૈનીતાલ : નૈનીતાલ ખાતેની સૌર નિરીક્ષણ માટેની વેધશાળા. આ વેધશાળાની મૂળ સ્થાપના 1954ના એપ્રિલમાં વારાણસીમાં થઈ હતી. 1955માં તેને નૈનીતાલમાં લાવવામાં આવી અને 1961માં નૈનીતાલ શહેરની દક્ષિણે 79o 27′ પૂ. રે. અને 29o 22′ ઉ. અ. પર 1,951 મીટરની ઊંચાઈએ આવેલા કાયમી સ્થળે લઈ જવામાં આવી.…

વધુ વાંચો >