ઇરવિંગ હેન્રી (સર)

ઇરવિંગ, હેન્રી (સર)

ઇરવિંગ, હેન્રી (સર) (જ. 6 ફેબ્રુઆરી 1839; અ. 13 ઑક્ટોબર 1905) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધની પ્રશિષ્ટ અંગ્રેજી રંગભૂમિના પ્રસિદ્ધ અભિનેતા. માતાપિતા સામાન્ય સ્થિતિનાં હતાં. કાકાના સો પાઉન્ડના વારસામાંથી તેમણે નાટક માટે જરૂરી સામાન ખરીદ્યો. 1856માં બુલવાર લીટનના નાટક ‘રિશુલુ’માં કામ કરીને રંગભૂમિક્ષેત્રે પ્રવેશ કર્યો. ઍડિનબર્ગ (1857–59) અને માન્ચેસ્ટર(1860–65)માં અભિનય કરી,…

વધુ વાંચો >