આર. કે. ફિલ્મ્સ

આર. કે. ફિલ્મ્સ

આર. કે. ફિલ્મ્સ : ભારતીય ચલચિત્રનિર્માતા, નિર્દેશક તથા અભિનેતા રાજ કપૂર દ્વારા સ્થાપિત ચિત્રપટનિર્માણસંસ્થા. સ્થળ : આર. કે. સ્ટુડિયોઝ, ચેમ્બુર, મુંબઈ. વીસમી સદીના પાંચમા દાયકામાં આ સંસ્થાએ ચલચિત્રનિર્મિતિનું કાર્ય શરૂ કર્યું હતું. ‘આગ’ (1948) તેનું પ્રથમ સોપાન હતું. તે ઉપરાંત આ સંસ્થાને ઉપક્રમે ‘બરસાત’, ‘આવારા’, ‘શ્રી 420’, ‘જિસ દેસ મેં…

વધુ વાંચો >